વિછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની રાજકોટ LCB એ ધરપકડ કરી એલ.સી.બી. શાખાના પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ.શ્રી ડી.જી.બડવા ના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. પ્રણયભાઇ સાવરીયા તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ.મથુરભાઇ વાસાણી નાઓની સંયુકત બાતમી આધારે વિછીયા પો.સ્ટે.પાર્ટસી.ગુ.ર.નં-૧૧૨૧૩૦૬૮૨૨૦૧૬૭/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬(બી),૮૧ મુજબ તથા રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.ગુ.ર.નં-૦૧૧૧/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫ઇ,૧૧૬બી વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતા-ફરતા (લીસ્ટેડ)આરોપીને પકડી પાડી કોવિડ-૧૯ ટેસ્ટ માટે હસ્તગત કરેલ છે.પકડાયેલ આરોપી;- અનિલ ઉર્ફે અનીયો રત્નાભાઇ જમોડ જાતે કોળી ઉ.વ.૩૦ ધંધો-ખેતી રહે.વાણીયા તા. વિર્દીયા જી.રાજકોટ કામગીરી કરનાર ટીમ- પોલીસ ઇન્સપેકટર વી. વી.ઓડેદરા સાહેબ તથા પો.સબ ઇન્સ.એચ.સી.ગોહિલ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.જી.બડવા એ.એસ.આઇ મહેશભાઇ જાની તથા પો.હેડ.કોન્સ.પ્રણયભાઇ સાવરીયા તથાપો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ.મથુરભાઇ વાસાણી તથા પો.કોન્સ ભાવેશભાઇ મકવાણા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા માં ડબલ ડેકર મોત ની મુસાફરી નો વિડિઓ વાયરલ થયો..
ધાનેરા માં ડબલ ડેકર મોત ની મુસાફરી નો વિડિઓ વાયરલ થયો..
ધોરાજી : તમામ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં | SatyaNirbhay News Channel
ધોરાજી : તમામ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં | SatyaNirbhay News Channel
बाबा बजरंग दास घाटी में सड़क निर्माण की घोषणा से ग्रामीणों में हर्ष की लहर, राज्य सरकार ने स्वीकृती की जारी।
बाबा बजरंग घाटी में सड़क निर्माण की घोषणा से ग्रामीणों में हर्ष ,क्षेत्र के गेंडोली...