વિછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની રાજકોટ LCB એ ધરપકડ કરી  એલ.સી.બી. શાખાના પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ.શ્રી ડી.જી.બડવા ના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. પ્રણયભાઇ સાવરીયા તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ.મથુરભાઇ વાસાણી નાઓની સંયુકત બાતમી આધારે વિછીયા પો.સ્ટે.પાર્ટસી.ગુ.ર.નં-૧૧૨૧૩૦૬૮૨૨૦૧૬૭/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬(બી),૮૧ મુજબ તથા રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.ગુ.ર.નં-૦૧૧૧/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫ઇ,૧૧૬બી વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતા-ફરતા (લીસ્ટેડ)આરોપીને પકડી પાડી કોવિડ-૧૯ ટેસ્ટ માટે હસ્તગત કરેલ છે.પકડાયેલ આરોપી;- અનિલ ઉર્ફે અનીયો રત્નાભાઇ જમોડ જાતે કોળી ઉ.વ.૩૦ ધંધો-ખેતી રહે.વાણીયા તા. વિર્દીયા જી.રાજકોટ કામગીરી કરનાર ટીમ- પોલીસ ઇન્સપેકટર વી. વી.ઓડેદરા સાહેબ તથા પો.સબ ઇન્સ.એચ.સી.ગોહિલ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.જી.બડવા એ.એસ.આઇ મહેશભાઇ જાની તથા પો.હેડ.કોન્સ.પ્રણયભાઇ સાવરીયા તથાપો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ.મથુરભાઇ વાસાણી તથા પો.કોન્સ ભાવેશભાઇ મકવાણા