પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થયા છે. 3 રાહદારીઓને વાહન ચાલકે અડફેટે લેતાં બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું.તો ગંભીર રીતે ઘાયલ નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીત જણાતા પાલનપુર સિવિલ હોસ્પિટસમાં સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચુંટણી પૂર્વે તમામ સમાજના એકતાના કાર્યક્રમો
#buletinindia #gujarat #sabarkantha
રાજ્યમાં ભાજપે કોંગ્રેસના નેતાઓની ભરતી શરૂ કરી અને પાછલા દરવાજેથી ‘આપે’ એન્ટ્રી મારી !હવે ‘આપ’ અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ
રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટી મુખ્ય બે પાર્ટી વચ્ચે જંગના મંડાણ થઈ ચૂક્યા છે તેમાંય આમ આદમી...
Toyota कर रही Hilux EV की टेस्टिंग, थाइलैंड में जल्द शुरू हो सकता है प्रोडक्शन
टोयोटा मोटर की ओर से नए बैटरी-इलेक्ट्रिक हाइलेक्स पिकअप ट्रक की टेस्टिंग की जा रही है। कंपनी...
ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા પ્રેસ કોન્ફરન્સ!#bjp #gujarat #congress #jamnagar #cmogujarat
ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા પ્રેસ કોન્ફરન્સ!#bjp #gujarat #congress #jamnagar #cmogujarat
Glimpses of Baligaon Raas festival in Dhakuakhana
Baligaon Ras festival || Dhakuakhana 2022