મહુવા ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ

આજરોજ મહુવા તાલુકા પંચાયત કચેરી મા તાલુકા હેલ્થ કચેરી ખાતે

આયુષ્માન કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું 

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ

સવિશેષ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ભૂપેન્દ્રભાઈ પટેલ,મુખ્યમંત્રી ગુજરાત, ઋષિકેશભાઈ પટેલ -માનનીય મંત્રી 

પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ડો. મનસુખભાઇ માંડવીયા-માનનીય કેન્દ્રીય મંત્રી, હાજર રહ્યા હતા

ત્યારે આજરોજ મહુવા ખાતે કાર્યક્ર્મ નું આયોજન કરેલ જેમાં મહુવા ના પ્રાંત અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, મહુવા નગરપાલિકા ના પ્રમુખ, નગરપાલિકા ના ચેરમેન, તાલુકા હેલ્થ કચેરી ના સભ્યો હાજર રહ્યા હતા

આજરોજ મહુવા અનેક લાભાર્થી ને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતા 

રિપોર્ટર રાજકુમાર પરમાર 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર