ખંભાતમાં ડાંગરની સીઝનને APMCમાં ટ્રેડર્સના વેપારીઓ અને રાઇસમીલ એસોશિએશનની મીટીંગ ચેરમેન સંજયભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી.જે મીટીંગ દરમિયાન વા.ચેરમેન સંદીપસિંહ ગોહિલ, સેક્રેટરી સંજયસિંહ રાહોલ સહિત સભ્યોએ ઉપસ્થિત રહી વિવિધ પ્રશ્નો સહિતની ચર્ચા-વિચારણા કરી હતી.

(તસવીર : સલમાન પઠાણ-ખંભાત)