રાજકોટમાં વડાપ્રધાનશ્રીના સંભવિત કાર્યક્રમની તૈયારીઓની નગરપાલિકાઓના કમિશનરશ્રી રાજકુમાર બેનીવાલે કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ,તમામ કમિટીઓના નોડલ સાથે કલેકટર બેઠક યોજી કાર્યક્રમ નું માઈક્રો પ્લાનીગ કરવામાં આવ્યું.