જુનાગઢ શહેરમાં આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રસ્તા વચ્ચે પાર્ક કરેલા વાહનો લારી ગલ્લા અને પાથરણા વાળા રસ્તા વચ્ચે વેપાર કરતા હોય તેઓને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ આડેધડ પાર્ક કરેલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો આ કામગીરીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વાઢેર તેમજ ટ્રાફિક પીએસઆઇ બોદર સહિતનો સ્ટાફ જોડાયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमृता फडणवीस यांचे वाघोलीशहर भाजपच्या वतीने स्वागत.
अमृता फडणवीस यांचे वाघोलीशहर भाजपाच्या वतीने स्वागत
वाघोली/प्रतिनिधी
...
ધનસેરા ચેક પોસ્ટ ખાતે થિ ફોર વિલ ગાડી માં દારૂની હેરા ફેરી કરતો એક આરોપી ઝડપાયો
ધનસેરા ચેક પોસ્ટ ખાતે થિ ફોર વિલ ગાડી માં દારૂની હેરા ફેરી કરતો એક આરોપી ઝડપાયો એમ.એસ ભરાડા પોલીસ...
নাহৰণিত পথ দূৰ্ঘটনাত ট্ৰাক চা লক আহত, ঘটনাস্থলীত উপস্থিত আৰক্ষীদল।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহচক্ৰ বিষয়াৰ কাৰ্য্যালয়ৰ মৰাণ আৰক্ষী থানাৰ অন্তৰ্গত নাহৰণিত ৩৭নং ৰাষ্ট্ৰীয়...
Uttarakhand के मुख्यमंत्री Pushkar Singh Dhami के साथ Exclusive बातचीत | Aaj Tak Latest News
Uttarakhand के मुख्यमंत्री Pushkar Singh Dhami के साथ Exclusive बातचीत | Aaj Tak Latest News