શાળામાં બાળકોને સંસ્કારનું સિંચન થાય છે સમાજમાં શાળાનું સ્થાન મંદિરથી કમ નથી પરંતુ સિહોરમાં આવેલી શાળા નં 3 માં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો છે. આજે રવિવારના દિવસે શાળા બંધ હતી તે દરમિયાન ભર બપોરના સમયે કેટલાક તત્વો તાળા તોડી શૈક્ષણિક સાધનોને નુકસાન અને તોડફોડ કરી જરૂરિયાત રેકર્ડને દીવાસળી ચાંપી ખાખ કરી દીધું છે બનાવને લઈ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે બનાવની મળતી વિગતો મુજબ શહેરના જુના સિહોર વિસ્તારમાં આવેલી શાળા નં 3 જ્યાં આજે ભર બપોરના સમયે કોઈ અસામાજિક તત્વોએ તાળા તોડી શાળામાં પ્રવેશીને શાળામાં તોડફોડ કરી શિક્ષણને લગતી ચીજવસ્તુઓને નુકશાન કરી શાળાના રેકર્ડને આગ ચાંપી દેતા સાહિત્ય બળીને ખાખ થયું છે આજે રવિવાર હોવાથી સકલ બંધ હતી ધોળા દિવસે બનેલી ઘટનામાં સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતાં મારતી ગાડીઓ સાથે તંત્રનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો શાળાના આચાર્ય પણ ઘટના સ્થળે પોહચી ગયા હતા બનાવને લઈ શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે ઘટના સ્થળે લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા બપોરે બનેલી સમગ્ર ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે અને સિહોરમાં પણ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बड़ी खुशखबरी: iPhone 14 Plus पर मिल रहा 36 हजार का डिस्काउंट, सस्ते Android स्मार्टफोन के दाम में खरीद रहे ग्राहक
iPhone 14 Plus Sale and Discount स्मार्टफोन को भारत में बेस मॉडल के लिए 89900 रुपये की शुरुआती...
Rajasthan Election 2023: नामांकन दाखिल करने से पहले सचिन पायलट ने किया रोड शो, टोंक सीट से भरेंगे पर्चा
जयपुर। राजस्थान विधानसभा चुनाव के लिए नामांकन दाखिल करने की प्रक्रिया शुरू हो गई है। बीते...
રાજુલા અનુસૂચિત જાતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે આયોજન પત્ર આપ્યું
રાજુલા અનુસૂચિત જાતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે આયોજન પત્ર આપ્યું