ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈ આવેલા ચરસના પેકેટો બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસે જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જિલ્લાના દરીયાકાંઠા વિસ્તારમાં રહેતા અમુક ઈસમોને પણ મળી આવતા લાખો કમાવવાની લાલચમાં ચરસના પેકેટોનો પોતાના ઘરમાં સંગ્રહ કર્યો હોવાની પુષ્ટી થોડા દિવસો પહેલા પોલીસે પાડેલા દરોડા સમયે થઈ હતી. દરમ્યાન બાતમીના આધારે એસઓજીની ટીમે વેરાવળના ખારવાવાડ વિસ્તારમાંથી એક યુવકને તેના ઘરમાં છુપાવેલ પાંચ કિલ્લો ચરસના જથ્થાના 5 પેકેટો સાથે ઝડપી લઈ NDPS એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ, છેલ્લા દોઢેક માસમાં જિલ્લામાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમએ પાંચમી વખત ચરસનો જથ્થો ઝડપી પાડયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભરવાડ સમાજની આસ્થાના પ્રતીક સમા વાળીનાથ મહાદેવનું મંદિર
ભરવાડ સમાજની આસ્થાના પ્રતીક સમા વાળીનાથ મહાદેવનું મંદિર
Israel Embassy पहुंची Kangana Ranaut, युद्ध में इजरायल का किया समर्थन | India | PM Modi | Aaj Tak
Israel Embassy पहुंची Kangana Ranaut, युद्ध में इजरायल का किया समर्थन | India | PM Modi | Aaj Tak
Cape Town में Table Mountain पर लल्लनटॉप की टीम को क्या अजूबा दिखा। 7 Wonders of Nature
Cape Town में Table Mountain पर लल्लनटॉप की टीम को क्या अजूबा दिखा। 7 Wonders of Nature
साथीच्या आजाराने पाटोदेकराचे आरोग्य धोक्यात,उपाययोजना कराव्यात - निलाताई पोकळे
पाटोदा (प्रतिनिधी) देशासह संपूर्ण महाराष्ट्र कोरोना सारख्या महाभयकर आजाराने भयभीत झाले असून आताशी...