ખંભાતના કલમસર ગામના આંટાવિસ્તારમ 7 લાખ 50 હજારના ખર્ચે પીવાના પાણીના નવીન બોરનું ખાતમુર્હુત ધારાસભ્ય મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા સહિત જિલ્લા પંચાયત સભ્ય, પૂર્વ સરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાત પ્રાંતકક્ષાનો કાર્યક્રમ : 86 કરોડના કામોનું ઇ-લોકાર્પણ અને 77 કરોડના કામોનું ઇ-ખાતમુર્હુત થયું
ખંભાત પ્રાંતકક્ષાનો કાર્યક્રમ : 'વિશ્વાસથી વિકાસયાત્રા' અંતર્ગત તારાપુર તાલુકાના જુદા જુદા...
અમરેલીમાં "ચલો કોંગ્રેસ કે માં કે દ્વારા" કાર યાત્રાનો પ્રારંભ l Divyang News
અમરેલી વિધાનસભાની ચૂંટણી પહેલા "ચલો કોંગ્રેસ કે માં કે દ્વારા" કાર યાત્રાનો પ્રારંભ કરાયો.........
જુનાગઢ ઓડિટો રિયમ હોલ ખાતે યુવાનોને રોજગાર નિમણુંક પત્ર એનાયત કરાયા
જુનાગઢ ઓડિટો રિયમ હોલ ખાતે યુવાનોને રોજગાર નિમણુંક પત્ર એનાયત કરાયા
લાખણકા ગામની સીમમાંથી દેશી દારૂ ઝડપાયો
ઘોઘા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ બાતમી મળેલ કે લાખણકા ગામની સીમમા ધર્મેન્દ્રસિંહ છનુભા...