નડિયાદ કલેકટર કચેરી સામેની સોસાયટીઓ માં ગટર ચોકઅપ રહીશો ત્રાહિમામ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગંદકી થી ત્રસ્ત 3સોસાયટી ના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર 

નડિયાદના યોગીનગર ગ્રામ પંચાયત સીમમા આવેલ સોસાયટીની અંદર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જવાને કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાઈ હતી. રહીશો દ્વારા આ બાબતે યોગીનગર ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, કલેકટરને લેખિત રજૂઆતો કરવા છતાં આ સમસ્યનો કોઈ નિકાલ ન આવ્યો ન હતો.

જેન લઇ 3 સોસાયટીના રહિશો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડભાણ રોડ પર કલેકટર કચેરીની સામે જીઈબીની બાજુમાં આવેલ શ્રીજી પૂજન બંગ્લોઝ, પદ્માવતી અને પુષ્પવિહાર સોસાયટીની અંડર ગ્રાઉન્ડ કોમન ગટર ચોક-અપ થઇ જતાં મળ, મુત્ર બહાર રોડ પર આવતા ખૂબ જ દુર્ગંધ ફેલાઈ હતી