વલ્લભીપુર | વલ્લભીપુરમાં રેસિડેન્સિયલ સોસાયટીઓમાં 5G મોબાઈલ ટાવરો ઉભા કરવામાં આવતાં હોઈ અકસ્માત નું અને રેડિયેશન નું જોખમ તોળાતા લોકોમાં ભારે વિરોધ ઉભો થઈ રહ્યો છે. વલ્લભીપુર ની અનેક સોસાયટીમાં જીઓ મોબાઈલ ટાવર મુકવાના વિરોધમાં સોસાયટી ઓના લોકો ભેગા થઈ ગયા હતા અને રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યો હતો. તેમજ શહેરની મધ્યમાં આવતી ગર્સ સ્કૂલ ની બાજુમાંજ મોબાઈલ ટાવર ઊભો કરતા બાળકોના એજ્યુકેશન રેડિયેશન ની ગંભીર અસર સામે આવી શકે તેમ છે , આજુ બાજુ પક્ષીઓના કલરવ આ મોબાઇલ નેટવર્કના લીધે છીનવાઈ જશે જેથી પક્ષી પ્રેમીઓ મા પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો , વલ્લભીપુર નગરપાલિકા દ્વારા કોઈ મંજૂરી આપી નથી તેમ છતાં ટાવર ઉભો કરતા જનતા રોષે ભરાઈ છે અને જો ટાવર ઊભો કરવામાં આવશે તો ઉગ્ર વિરોધ કરશે તેમ સોસાયટીના સદસ્યો દ્વારા ચીમકી અપાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ চহৰৰ মাজমজিয়াত টেলাৰ আৰু আল্ট্ৰা বাছৰ মুখামুখী সংঘৰ্ষ, ১০ৰো অধিক যাত্ৰী গুৰুতৰভাৱে আহত
মৰাণ চহৰৰ মাজমজিয়াত টেলাৰ আৰু আল্ট্ৰা বাছৰ মুখামুখী সংঘৰ্ষ, ১০ৰো অধিক যাত্ৰী গুৰুতৰভাৱে আহত
પોરબંદરના બરડા પંથકમાં ભારે વરસાદ શરૂ લાઈવ દ્રશ્ય નિહાળો
પોરબંદરના બરડા પંથકમાં ભારે વરસાદ શરૂ લાઈવ દ્રશ્ય નિહાળો
Government's ardent desire is that everyone should study in government schools" - Madhu Bangarappa
Government's ardent desire is that everyone should study in government schools" - Madhu Bangarappa
લીંબડી હાઇવે પર 7 જેટલા પશુનો શિકાર કરી એનું માસ ભરેલી સેન્ટ્રો કાર ગૌરક્ષકોના હાથે ઝડપાતા ચકચાર મચી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી- પાણશીણા પાસે 7 જેટલા પશુનો શિકાર કરી એનું માસ ભરેલી સેન્ટ્રો કાર...