૯૫ અમરેલી વિધાનસભા નાં આમઆદમી પાર્ટી નાં ભાવિ ઉમેદવાર લાલભાઈ બોદર નો ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર.

તારીખ ૧૫/૧૦/૨૦૨૨/ના રોજ અમરેલી નાં મોટા માંડવડા ગામે જઇ પ્રચાર પ્રસાર અને પ્રોજેક્ટર જન સંવાદ મીટીંગ માં પધારવા આમંત્રણ આપતા સંભવિત ઉમેદવાર લાલભાઈ બોદર

લાલભાઈ બોદર ને અમરેલી જિલ્લાનાં ગામડાંઓ માંથી વ્યાપક પ્રમાણમાં જનસમર્થન સાંપડી રહ્યું છે.

માંડવડા ગામનાં ૫૦ થી વધુ કાર્યકરો એ લાલભાઇ બોદર નિ આગેવાનીમાં આમ આદમી પાર્ટી પાર્ટી નો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટી માં જોડાયા.

લાલભાઈ બોદર નાં જનસમર્થનમાં ઉમટયો સ્વયંભૂ જન સેલાબ 

અને ભાવિ ઉમેદવાર બોદર નો ધીમી ગતિ એ મક્કમ નિર્ધાર અને કહેવાય રહ્યું છે કે કમળ કાદવ કીચડ માં ખીલે છે પરંતુ સાવરણા થી કાદવ કીચડ ને સાફ કરી ગુજરાત ને સ્વચ્છ ગુજરાત બનાવવાની નેમ છે.

આ પ્રચાર પ્રસાર માં 

 સુધીરભાઈ અમરેલીયા,નયનાબેન, તેમજ માંડવડા ગામના સક્રિય અને સંનિષ્ઠ કાર્યકર વિપુલભાઈ ટીમ્બડીયા, 

નીલ ગોરી,બાલુભાઇબોરડ,રસિકભાઈ, ઉમેશભાઈ ચાવડા/જયેશભાઈ, તથા નિકુંજભાઈ,વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.