અમદાવાદના પૂર્વ વિસ્તારના પૂર્વ જાગૃત કોર્પોરેટર શ્રી અતુલભાઇ પટેલ દ્વારા એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો. શેર કરેલો વિડિયો આગ લાગવાની ઘટના બાબત નો હતો. ગઈકાલ રાત્રે વટવા જીઆઇડીસી ફેઝ-4 માં આવેલ વિનસર કંપનીના પાછળના ભાગે કે જ્યાં કેમિકલ ની ફેક્ટરી માલિકો કચરા નો ઢગલો કરતા હોય છે ત્યાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો, તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કોઈ જાનહાની ના સમાચાર મળેલ નથી. આગ લાગવાની ઘટના ઘટતા લોકોમાં રોષ ફેલાયો હતો અને માંગ કરી હતી કે આવી કંપનીઓને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસ પક્ષ તરફથી પરિવર્તન સંકલ્પ પદયાત્રા
#પરિવર્તનનો છે નીર્ધાર કોંગ્રેસ આવી આપને દ્વાર..
ગુજરાતમાં ભાજપના છેલ્લા 27 વર્ષના કુશાસનમાં...
अकोला दोन शाळकरी मुलांचा नदीपात्रात बुडून मृत्यू…तेल्हारा तालुक्यातील घटना
अकोला:- (नितीन थोरात) जिल्ह्यातील तेल्हारा तालुक्यातील ग्राम मनब्दा येथील एक धक्कादायक घटना समोर...
ખાડાઓનું સામ્રાજ્ય: શરૂઆતના વરસાદમાં જ અમદાવાદ શહેરમાં ચારેબાજુ ખાડા જ ખાડા..
ખાડાઓનું સામ્રાજ્ય: શરૂઆતના વરસાદમાં જ અમદાવાદ શહેરમાં ચારેબાજુ ખાડા જ ખાડા..#viralvideo...
Hindu jagaran Mancha
বলমবৰ নামত একাংশ যুৱক যুৱতীৰ উদ্দাম নৃত্য গ্ৰহণযোগ্য হ'ব নোৱাৰে,মৰিগাঁৱত হিন্দু জাগৰণ মঞ্চৰ...
হোজাইত বদৰুদ্দিন আজমলৰ নেতৃত্বত বাহিৰ কৰা হৈছে বিশাল ৰেলী
অমৃত মহোৎসৱ উপলক্ষে দেওবাৰে হোজাইত বদৰুদ্দিন আজমলৰ নেতৃত্বত বাহিৰ কৰা হৈছে বিশাল ৰেলী।।আজমল ৱমেন...