રાજસ્થાન રાજ્યના બાસવાડા શહેરની 1 સ્ત્રી ઝાલોદ બસ સ્ટેશનમાંથી ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાઇ
ઝાલોદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ઝાલોદ બસ સ્ટેશનમાંથી રાજસ્થાન રાજ્યના બાસવાડા શહેરની એક સ્ત્રીને ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
 
  
  
   
   
  