તળાજાના કામરોળ ગામના વાડી વિસ્તાર માંથી તળાજા પોલીસ દ્વારા બાતમીને આધારે તપાસ કરતા 14 નંગ કિંમત રૂ 4200 ઇંગ્લીશ વિદેશી દારૂ ઝડપાયો હતો 

      મળતી વિગતો તો પ્રમાણે જૂનીકામરોળ ગામે મજુરી કામ કરતા ભાકાભાઇ વાઘેલાનો ગે.કા. વગર પાસ પરમીટે પોતાનાં કબ્જા ભોગવટાની વાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની શીલ પેક બોટલ નંગ-૧૪ કિ.રૂ.૪૨૦૦/- નો વેચાણ અર્થે રાખી રેઇડ દ રમ્યાન મળી આવી પ્રોહી. કલમ-૬૫(એ)(એ),૧૧૬૧૧૬બી,૮૧ મુજબનો ગુન્હો કરેલ હોય જેથી કલાક-૦૪/૩૦ વાગ્યે ધોરણસર અટક કરેલ છે, જે અંગેનું પંચનામ કલાક ૦૩/૪૫ થી ૦૪૪૩૦ સુધીનું કરેલ છે, તો તેના સામે ધોરણસર કાર્યવાહી કરેલ છે