બનાસકાંઠા જિલ્લાનાસ સાંસદ તેમજ બનાશ વાસી ઓ ના (કાકા) ના નામ થી તેમજ લોકો ના હૃદય સમ્રાટ શ્રી પરબતભાઇ પટેલ સાહેબશ્રીના ‘ અમૃતપર્વ ’ ( ૭૫ મા જન્મ દિવસ ) પ્રસંગે તેમની સેવાના કાર્યોની ઉજવણીના ભાગરૂપે તારીખ : ૧૯/૧૦/૨૦૨૩ ને ગરૂવારના દિવસે ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર મા. (R.M.S.A) મારવાડી વાસ શાળા ભોરોલ તેમજ ચારણ વાસ પ્રથામિક શાળા ના બાળકોને રૂપશિભાઈ .એચ . પટેલ ચારણ વાસ તરફ થી સ્વરૂચી ભોજન આપવામાં આવ્યું હતુ શ્રીમાન પરબતભાઇ પટેલ સાહેબશ્રીને આગામી જન્મ દિવસની શુભકામનાઓ અને સાહેબશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમ મા ચારણવાસ માં થી જગદીશભાઈ. ગંગારામભાઈ. કરશનભાઈ. રામજીભાઈ. ઇશ્વરભાઇ તેમજ ઘણા બધા. આગેવાનો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા શહેરમાં મુખ્ય માર્ગો પર રોડમાં થીગડા મારવાની કામગીરી હાથ ધરાઈ
ધ્રાંગધ્રા શહેરમાં મુખ્ય માર્ગો પર રોડમાં થીગડા મારવાની કામગીરી હાથ ધરાઈ
Yuvrajsinh Jadeja/યુવરાજસિંહ જાડેજા એ રાહ ખાતે શું કહ્યું ભાજપ ની સરકાર વિષે જાણો..... Rajesh Nanol
Yuvrajsinh Jadeja/યુવરાજસિંહ જાડેજા એ રાહ ખાતે શું કહ્યું ભાજપ ની સરકાર વિષે જાણો..... Rajesh Nanol
બનાસકાંઠા જિલ્લામાં આજથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો...
બનાસકાંઠા જિલ્લામાં આજથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો...