સુરત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમો અંતર્ગત ભાજપા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ.

સુરત શહેર ભારતીય જનતા યુવા મોરચા સુરત મહાનગર દ્વારા આગામી કાર્યક્રમો અંતર્ગત વોર્ડ નં 23 અને 28 ની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી  વિવેક પટેલ યુવા મોરચાના પ્રદેશ મંત્રી કુ.ભાવિકાા ઘોઘારી , યુવા મોરચાના મહામંત્રી શ્રી વિવેકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હેતભાઈ દેસાઈ, મંત્રી શ્રી શનિભાઈ રાજપુત, વોર્ડ યુવા મોરચા પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને સાથી કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.