છત્તીસગઢ સરકારના માનનીય અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી અમરજીતસિંઘ ભગત સાહેબ, અધ્યક્ષ સ્થાને અલીણા ઉદરા વડથલ જીલ્લા પંચાયત સીટ મા કાર્યકર સંવાદ ની મીટીગ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં મહુધા ધારાસભ્ય ઈન્દ્રજીત સિંહ પરમાર માજી ધારાસભ્ય નટવર સિંહ ઠાકોર
. ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને રાજ્યના પૂર્વ ઉર્જા મંત્રીશ્રી ભીખાભાઈ રબારી,
ખેડા જિલ્લા કોંગ્રેસ મહા મંત્રી, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી માલસિંહભાઇ રાઠોડ, મહુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી વિજય ભોજાણીજીલ્લા સભ્ય કિરણ સોઢા હોદ્દેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો આ મિટિંગમાં હાજર રહ્યા હતા..રિપોર્ટ ઈરફાન મલેક