સુરત શહેરના 84 વિસ્તારમાં ધારાસભ્ય ઝંખનાબેન પટેલ દ્વારા વોલીબોલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા.
આજે ધારાસભ્ય જંખનાબેન પટેલ ગુજરાતના બે ચમકતા સિતારા નીપા બારડ અને મનીષા ઝાલાને ડુમસ બીચ ખાતે મળ્યા હતા. બીચ વોલીબોલમાં ટોચની ક્રમાંકિત તેલંગાણાની જોડી સામેની અદ્ભુત જીત બદલ તેમને અભિનંદન. તેઓને તેમની આગામી મેચો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.