કાલોલ તાલુકાના રતનપુરા ગામે રહેતા જશવંતભાઈ જયંતીભાઈ વણકર ઉ વ ૩૬ શનિવારે રાત્રે 8 વાગ્યા ના સુમારે કાતોલ ગામે રામદેવપીરના પાઠમાં મોટરસાયકલ લઈને નીકળ્યા હતા અને પાઠ પુર્ણ થયા બાદ રવિવારે વહેલી સવારે પોતાના ઘરે જવા માટે મોટરસાયકલ લઈને ઇનોક્સ કંપની પાસેથી પસાર થતા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો અને મોટરસાયકલ સાથે તેઓ રોડની સાઈડમાં પડી ગયા હતા અને ત્યા લોહી પડેલ હતુ. જેઓને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તથા ફરજ ના ડોક્ટરએ મરણ પામેલા જાહેર કર્યા હતા. સમગ્ર બાબતની ફરિયાદ તેઓના મોટાભાઈ સુરેશભાઈ જયંતીભાઈ વણકરે કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઇ એલ એ પરમાર દ્વારા શરૂ કરાઈ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પેટલાદમાં મતદારયાદી સુધારણા કામગીરી કરાઈ 
 
                      પેટલાદમાં મતદારયાદી સુધારણા કામગીરી કરાઈ
                  
   41 Diplomats की वापसी पर कनाडा ने भारत को सुनाया था, अब जवाब आया है 
 
                      41 Diplomats की वापसी पर कनाडा ने भारत को सुनाया था, अब जवाब आया है
                  
   Breaking News: Jaipur-Ajmer Highway पर फिर हुआ बड़ा हादसा, बस को ट्रक ने मारी टक्कर | Aaj Tak 
 
                      Breaking News: Jaipur-Ajmer Highway पर फिर हुआ बड़ा हादसा, बस को ट्रक ने मारी टक्कर | Aaj Tak
                  
   રાધનપુર વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત | SatyaNirbhay News Channel 
 
                      રાધનપુર વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત | SatyaNirbhay News Channel
                  
   આજ રોજ શિવમ એજ્યું. ટ્રસ્ટ દ્વારા  રેકજીન , લેધરબેગ આર્ટિકલ નીતાલીમ આપેલ જે 30 બેહનો નેસિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ  
 
                      આજ રોજ શિવમ એજ્યું. ટ્રસ્ટ દ્વારા રેકજીન , લેધરબેગ આર્ટિકલ નીતાલીમ આપેલ જે 30 બેહનો નેસિલાઈ મશીન...
                  
   
  
  
  
   
   
   
  