આજ રોજ તા.14.10.2022 ના આટકોટ સાણથલી રોડ રસ્તા ની બંને બાજુએ લાંબા સમય જંગલ કટીંગ નું કામ કરવા માટે અવાર નવાર મૌખિક . તથા લેખીત મા કરેલ રજુઆત ને ધ્યાને લઈને ગુજરાત માર્ગે મકાન વિભાગ માં રાજકોટ કાર્યપાલક ઇજનેર શ્રી ઝાલા સાહેબ એ રજૂઆત ને ધ્યાને લયને આજે જંગલ કટીંગ નું કામ કરવા માટે ચાલુકરાવવા મા આવેલ છે તે અંગેની થયેલ કામગીરી થી લોકોના દિલ ની લાગણી ની ઉભી થયેલી છે તેમા હાજર રહેલા આગેવાનો વિનુભાઈ ધડુક તથા પાંચવડા સરપંચ હરીભાઈ.જીવાપર ના આગેવાનો દિનેશ ભાઈ.ભીખાભાઈ.ત્થા આવિસ્તાર ના આગેવાનોએ હાજરી આપી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arunachal CM Pema Khandu bats for 'reverse migration' to border area.
Arunachal Pradesh Chief Minister Pema Khandu on Tuesday emphasized that 'reverse migration' of...
স্নিদ্ধা শিখা দাসক মৃত্যুৰ মুখত ঠেলি দিয়া কাৰ্য্যৰ তদন্ত আৰু বিহিত ব্যবস্থা গ্ৰহন কৰিবলৈ চৰকাৰক অনুৰোধ পিতৃৰ
# স্নিদ্ধা শিখা দাসক মৃত্যুৰ মুখত ঠেলি দিয়া কাৰ্য্যৰ তদন্ত আৰু বিহিত ব্যবস্থা গ্ৰহন কৰিবলৈ চৰকাৰক...
જીફા ૨૦૨૨ નો જાજરમાન એવોર્ડ સમારંભ...
જીફા ૨૦૨૨ નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ અમદાવાદ માં નારાયણી હાઈટ્સ્ટ...
આંકલાવના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ
આંકલાવના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ
બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સાથે અસભ્ય વર્તનના વિરોધમાં રાણપુર બંધનું એલાન
બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સાથે અસભ્ય વર્તનના વિરોધમાં રાણપુર બંધનું એલાન