સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બોર્ડર ઉપર આવેલા દૂરદર્શન ગામમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટ ની દેશી હાથ બનાવતી એક નાળી બંદૂક થતા એક દેશી બનાવટ તમંચા સાથે એક ઈસમને પકડી પાડતી એસ.ઓ.જી. બનાસકાંઠા..

શ્રી જે. આર મોથલીયા પોલીસ મહાનિરીક્ષક, શરદી રેન્જ કચ્છ - ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક બનાસકાંઠા જિલ્લાના ઓએ ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુના શોધી કાઢવા સારું આપેલ સુચના અંતર્ગત..

 શ્રી બી. કે. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ઓ. જી. પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રીઓના મળેલ ખાનગી હકીકત આધારે શ્રી બી. કે. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. નાઓની સુચના આધારે દુદોસણ ગામની સીમમાં રહેતા માનસિંગભાઈ શંકરભાઈ ઠાકોર રહે. દુદોસણ તાલુકા સુઈગામ વાળા ના ખેતરમાં બનાવેલા છાપરા માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની દેશી બનાવટી બંદૂક કિંમત રૂપિયા 5000 તથા એક દેશી તમંચા કિંમત 5000 એમ કુલ કિંમત ₹10,000 ના મુદ્દા માલ ના સાથે પકડી તેના વિરુદ્ધ સુઈગામ પોસ્ટે આર્મ એક્ટ મુજબ સ્ટેશન ફરિયાદ આપી વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે..

કામગીરી કરનાર અધિકારી શ્રી ની વિગત..

૧. શ્રીવિષ્ણુજી હેડ કોન્સ્ટેબલ એ.સો.જી.

૨. શ્રી નરભેભાઇ પોલીસ કોન્સ્ટેબલ એસ.ઓ.જી.

૩. શ્રી પરસોત્તમભાઈ પોલીસ કોન્સ્ટેબલ એસ.ઓ.જી. 

૪. શ્રી માવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ એસ.ઓ.જી.