ગ્રામ સ્વાગત કાર્યક્રમ ચોથા બુધવારે યોજવાની સ૨કા૨ની સ્થાયી સુચના હોવાથી ખેડા જિલ્લાના નાગરીકોએ તા.૨૪/૦૮/૨૦૨૨ ના રોજ યોજાનાર ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં અ૨જી કરવા તથા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજી તેઓના ગામે આપવાની રહેશે. તેમજ પોતાના પડતર પ્રશ્નોની ૨જુઆત ક૨વા અંગેની અરજી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધીમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં "મારી અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવી" તેવા મથાળા હેઠળ સબંધિત ગામના તલાટી કમ મંત્રીને સંબોધીને ક૨વાની ૨હેશે. આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટ૨, સ્ટે.(મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકા૨ અધિનિયમ, આકા૨ણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mental Health के लिए फायदेमंद हो सकती है रेज क्लीनिंग, कम समय में हो जाती है घर की सफाई
क्या होती है रेज क्लीनिंग?
जरूरत की चीजें सही जगह पर न मिलने, कपड़े साफ नहीं होने और डस्टिंग न...
દેવભૂમિદ્વારકા જીલાની સૌથી લાંબી તિરંગા યાત્રા આજ રોજ
દેવભૂમિદ્વારકા જીલાની સૌથી લાંબી તિરંગા યાત્રા આજ રોજ
જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા...
ચકલાસી પો.સ્ટે હદના પાલૈયા ગામમાંથી જાહેરમાંથી જુગાર રમતા ૮ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર...
Russia Vs West Fight Over G20 Declaration Leaves India In A Fix; 'Blank Para, Dissent...' | Report
Russia Vs West Fight Over G20 Declaration Leaves India In A Fix; 'Blank Para, Dissent...' | Report
Breaking News: Arvind Kejriwal की जमानत पर कल Supreme Court सुनाएगा बड़ा फैसला | Aaj Tak News
Breaking News: Arvind Kejriwal की जमानत पर कल Supreme Court सुनाएगा बड़ा फैसला | Aaj Tak News