અખિલ ભારતિય સુરક્ષા સમિતિના ડીસા તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરાઈ..

ડીસા તાલુકાના તમામ પત્રકારો હાજર રહી પ્રમુખ અને ઉપપ્રમુખ ને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને બાદ અન્ય તમામ હોદ્દેદારોની પણ રચના કરાઈ હતી અને તેમને પણ હોદ્દાઓ આપી સન્માનીય કરાય હતા..