ભાજપના 23 વર્ષના શાસનનો હિસાબ આપવાના બદલે ભાજપ કઈ બાબતનું ગૌરવ લઈને યાત્રાઓ કાઢી રહી છે તેવો વૈધિક સવાલ સિહોર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પ્રવક્તા જયદીપ ગોહિલે કર્યો છે, જયદીપસિંહે કહ્યું કે વાસ્તવમાં ભાજપે અડીખમ ગૂજરાત નહી પરંતુ ખાલીખમ ગુજરાત કરી નાંખ્યું છે, ભાજપના કુશાસનમાં ગુજરાત કરોડો અબજો રૂપિયાનું દેવાદાર બની ગયું છે. એટલુ જ નહી, શિક્ષણ, રોજગાર સહિતના ક્ષેત્રોમાં ગજરાત અન્ય રાજયોની સરખામણીએ આઘાતજનક રીતે પાછળ ધકેલાઇ ગયું છે. આ બધી વાતોનો સાચો જવાબ આપવાને બદલે ભાજપના નેતાઓ શેનું ગૌરવ લઈને યાત્રાઓ કાઢે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછી સહી છે વધુમાં જણાષ્યું હતું કે, ભાજપના ર૭ વર્ષના શાસનમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ અને કાયદો વ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં ગુજરાત આઘાતજનક રીતે પાછળ ઘકેલાતાં જ ભાજપના કુસાસનનો પર્દાફાશ થઇ ગયો છે. ગુજરાતી પ્રજાજનોના પુરૂષાર્થ અને સામર્થ્ધના કારણે ગુજરાત અડીખમ બનીને ઉભુ છે, તેમાં ભાજપનો કોઇ ફાળો નથી, ઉલ્ટાનું ભાજપના ભ્રષ્ાચાર, ખોટી આર્થિક નીતિ અને સ્વપ્રસિધ્ધિ પાછળ બેફામ રીતે પ્રજાની કરોડો રૂપિયાની પરસેવાની ક્રમાણી ઉડાવી છે તેના કારણે સરકારી તિજોરી ખાલીખમ. થઇ છે. લ્લાજવાને બદલે ગાજતી ભાજપ સરકારને આડે હાથ લેતાં જયદીપસિંહે વધુમાં કહ્યું કે ભાજપના રાજમાં મોંઘવારી બેરોજગારી માઝા મૂકી રહી છે. ખેડૂતોના પાક ઔધોગિક પ્રદૂષણને કારણે નિષ્ફળ