સર સવણી ખાતે હજરત સૈયદ ગયાસઉદ્દીન વલી કાદરી રેહેમતુલા અલય હે ના ઉર્ષ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દર વર્ષ રબ્બીઉલ માસ ના 16 માં ચાંદ ના રોજ હજરત ની ઉર્ષ ની ઉજવણી કરવામાં આવે છે .

કોરોના કાળ ના કપરા સમય બાદ ગત રાત્રી ઉર્ષ એ મુબારક ની ઉજવણી કરવામા આવી હતી 

સર સવણી ગામ ખૂબ ઓછી મુસ્લિમ વસ્તી ધરાવતું ગામ છે 

ગામ ના તામામ હિન્દૂ મુસ્લિમ ભાઈ ઓ દ્વારા હળીમળી ને ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી 

આ દરગાહ પર ભૂત .પ્રેત નો નાશ થાય છે .જેમાં ગુજરાત ના લોકો પધાર્યા હતા 

રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા