છાપી પોલીસ સ્ટેશન ની હદમાં એક દેશી બનાવટ ની બંદૂક સબ્બીરખાન રહેમતખાન બિહારી ઉર્ફે લાલો જેને આંધ્ર પ્રદેશ માં લૂંટના આરોપી સદ્દામખાન લોહાની એ ભાગતા પહેલા સંતાડવા માટે આપી હતી એ છાપી પોલીસે બાતમી ના આધારે પકડી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

      આંધ્રપ્રદેશ માં ગુજરાત ની વડગામ તાલુકાની નાનોસણા ગામના દિનેશભાઇ ચૌધરી ની કુરિયર કંપની એમ. કે. એન્ટરપ્રાઈઝ ની ગાડી આંધ્રપ્રદેશ ના પ્રકાશમ જિલ્લા ના મારકપૂર તાલુકાના ડોરનાળા પોલીસ સ્ટેશન ની હદમાં 3.50 કરોડ ની લૂંટથઇ હતી જેમાં કુલ પાંચ આરોપી હતા જેમાં મુખ્ય આરોપી નાનોસણા ગામના એમ. કે એન્ટરપ્રાઈઝ ના ભાગીદાર ના કુટુંબ ના કાકા વીરજીભાઈ માનસુંગભાઈ ચૌધરી ઉર્ફે વિજયભાઈ એ વડગામ તાલુકાના નાવીસાણા ના એમ. કે. એન્ટરપ્રાઈઝ ના મેનેજર કિરણભાઈ ભરિયાણી (રાવળ) ની બાતમીથી ગાડીમાં લૂંટને અંજામ વિજયભાઈ, સદ્દામ નાવિસણના (વડગામ તાલુકા ) , નદોત્રા (વડગામ તાલુકા) ના ફલજીભાઈ અને પાટણ ના ઝહીરભાઈ બેલીમ એ ગાડી ઉભી રાખીને બંદૂક અણીએ જંગલ વિસ્તાર માં 3.50 કરોડ ની લૂંટ કરી હતી જેમાં સદ્દામ, કિરણ, ઝહીર અને ફલજી બનાસકાંઠા અને પાટણ પોલીસ ની મદદથી પકડાઈ ગયા છે અને હાલમાં આંધ્રપ્રદેશ માં રિમાન્ડ ઉપર છે.જેના મુખ્ય આરોપી વિજય ચૌધરી હાલમાં ફરાર છે જેની શોધ ગુજરાત,અને આંધ્ર પોલીસ કરી રહી છે અને આ ગુનામાં બીજા ની સાડોવણી કે મદદગારી ની ની ભૂમિકા polis શોધી રહી છે