મહેસાણા : ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસે ફરી EVMનો મુદ્દો ઉઠાવ્યો, પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન કહ્યું ભાજપ જેટલા અને જેવા મશીનો લાવવા હોય એ લાવે, અમે એવા કોમ્પ્યુટર એન્જિનિયરો મુક્યા છે જે એમનું ગજ વાગવા નહી દે. EVM ફેક્ટરીમાંથી ગુજરાતમાં આવે ત્યાં સુધી ચોકી મૂકી છે.
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं