મહેસાણા : ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસે ફરી EVMનો મુદ્દો ઉઠાવ્યો,  પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન કહ્યું ભાજપ જેટલા અને જેવા મશીનો લાવવા હોય એ લાવે, અમે એવા કોમ્પ્યુટર એન્જિનિયરો મુક્યા છે જે એમનું ગજ વાગવા નહી દે. EVM ફેક્ટરીમાંથી ગુજરાતમાં આવે ત્યાં સુધી ચોકી મૂકી છે.