ભાવનગર જિલ્લાના તળાજામાં તાલુકા વિકાસ અધિકારી ડી. ટી લાડુમોરની નિમણૂંક થતાં આહિર સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો

       વડોદરા જિલ્લાના ડ્રેસર તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી. ટી. લાડુમોર સાહેબે ખુબ જ સરાહનીય કામગીરી બજાવેલ જેમને તળાજા પંચતાય કચેરીમાં TDO તરીકે નિમણૂક કરતા તળાજા પંચાયત કચેરીમાં આહીર સમાજના રાજકીય,સમાજીક આગેવાનો દ્વારા સન્માન સમારોહ યોજાયો.