વિશ્વાસથી વિકાસની યાત્રા એટલે "ગુજરાત ગૌરવ યાત્રા" ...

ગુજરાત ગૌરવ યાત્રા સાણંદ ખાતે પહોંચતા કેન્દ્રીય મંત્રી શ્રી Parshottam Rupala જી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી Raosaheb Patil Danve જીની ઉપસ્થિતિમાં જાહેરસભા યોજાઈ ત્યારે આ સભામાં હાજરી આપી...

આ દરમિયાન ધારાસભ્ય શ્રી Nitin Patel , પ્રદેશ મહામંત્રી શ્રી Rajni Patel અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા...

ભરોસાની_ભાજપ_સરકાર

અમીત પટેલ