કઠલાલ તાલુકાની કાકરખાડ પ્રા.શાળા માં બાળસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોને વાસ્તવિક ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર કરવામાં આવ્યા અને તે મુજબ સૌ પ્રથમ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરાયા અને નક્કી કરેલ તારીખ મુજબ ચૂંટણી કરવામાં આવી. શાળામાં આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજીના માધ્યમ થકી મતદાન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
ડીસા તાલુકા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
રાષ્ટ્રસેવા અને જનહિત ને સર્વોચ્ચ...
AMBAJI | વલસાડ જિલ્લાના ચાર ધારાસભ્યો અંબાજી દર્શનાર્થે પહોંચ્યા
AMBAJI | વલસાડ જિલ્લાના ચાર ધારાસભ્યો અંબાજી દર્શનાર્થે પહોંચ્યા
चिपळूण तालुक्यात ६ हजार जनावरांचे लसीकरण; लम्पी आजाराचा प्रादुर्भावर रोखण्यासाठी पशुसंवर्धन विभाग सतर्क
चिपळूण : तालुक्यात लम्पी आजाराचा प्रादुर्भाव झाला नसला तरी तो होऊ नये, यासाठी पशुसंवर्धन...
Dates Benefits: खजूर खाने के 8 सबसे बड़े फायदे | Khajoor Benefits
Dates Benefits: खजूर खाने के 8 सबसे बड़े फायदे | Khajoor Benefits
साथी ने सेना के दो जवानों की गोली मारकर हत्या की, सर्विस हथियार छोड़कर मौके से भागा आरोपी
पंजाब में पठानकोट जिले की मिरथल छावनी में सोमवार को सेना के एक जवान ने अपने दो साथियों की गोली...