ગત દિવસો મા કઠલાલ તાલુકાના હિંમતપુરા ના આરોપી રણજીત ડાહ્યા ભાઈ ગોહિલ ઉર્ફે હરેશ .સૂકા એ 14 વર્ષ ની સગીરા ને ભગાડી ગર્ભવતી બનવી હતી તે સંધર્ભ મા નડિયાદ કોર્ટ એ પોસ્કો એકટ મુજબ આરોપી ને 20 વર્ષ ની કેદ ના 6 લાખ 20 હજાર ના દંડ ની સજા ફટકારી હતી 

રિપોર્ટ ઇરફાન મલેક