દિનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલામાં બે કન્ટેનર ટર્મિનલ બનશે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

*કેબિનેટે દીનદયાલ પોર્ટ, કંડલા ખાતે રૂ. 5,963 કરોડ માં બે ટર્મિનલના વિકાસને મંજૂરી આપી છે*

દીનદયાલ પોર્ટ 300 MTPA ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવતું પ્રથમ મેગા પોર્ટ બનવા માટે આગળ વધી રહ્યું છે.

બે ટર્મિનલ PPP હેઠળ B.O.T આધારે રૂ. 5,963 કરોડ ના અંદાજિત ખર્ચ માટે વિકસાવવામાં આવનાર છે. 

કન્ટેનર ટર્મિનલમાં 2.19 મિલિયન TEUs અને મલ્ટી-કાર્ગો ટર્મિનલમાં 18.33 MTPA નો નોંધપાત્ર ક્ષમતાનો ઉમેરો

દીનદયાલ પોર્ટ નેક્સ્ટ જનરેશન ડીપ ડ્રાફ્ટ જહાજોને હેન્ડલ કરવા માટે સજ્જ કરવામાં આવશે

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*