સુરતમાં શહેરમાં 36મી નેશનલ ગેમ્સના સમાપન સમારોહ યોજાયો.
સુરતમાં માનનીય મહેમાનો, ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર જી, માનનીય લોકસભા સ્પીકર શ્રી ઓમ બિરલા જી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જી, ની હાજરીમાં 36મી નેશનલ ગેમ્સના સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ધારાસભ્ય જંખના બેન પટેલે પણ ભાગ લીધો. ભાજપ ગુજરાત અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ જી અન્ય મહાનુભાવો. તમામ વિજેતાઓને અભિનંદન અને નેશનલ ગેમ્સ2022 ના આવા અદ્ભુત અને શાનદાર સંચાલન સાથે રમતગમતને નવો અર્થ આપવા માટે ગુજરાતના રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીજીને શુભેચ્છાઓ આપી હતી.