આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત "કિશોરી કુશળ બનો" થીમ પર કલેકટર કચેરી સભાખંડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં કલેકટરશ્રી કે.સી.સંપટ દ્વારા દિકરીઓને આરોગ્ય અને શિક્ષણ વિષય સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રકાશ મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી આર.આર.ઝીંબા દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ ઉદ્દબોધન કરવામાં આવ્યા હતા. આ અવસરે રમત ગમત, કરાટે, સર્જનાત્મક કામગીરી, ભરતનાટયમ, સંગીત વગેરે ક્ષેત્રોમાં જિલ્લાકક્ષાએ તેમજ રાજયકક્ષાએ સિધ્ધિઓ મેળવેલ કિશોરીઓને મહાનુભાવોના વરદહસ્તે બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વ્હાલી દિકરી યોજના લાભાર્થીઓને મંજુરી હુકમ, દિકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.વિશેષમાં રાજયકક્ષાએથી દિકરીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી પૂજાબેન ડોડિયા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રમત ગમત અધિકારીશ્રી ભરતસિંહ ગોહીલ સહિત મહિલા અને બાળ અધિકારી કચેરીના કર્મચારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Shivraj के मंत्री, Scindia समर्थकों का टिकट कटेगा? Netanagri में क्या पता चला? MP Election 2023
CM Shivraj के मंत्री, Scindia समर्थकों का टिकट कटेगा? Netanagri में क्या पता चला? MP Election 2023
মঙ্গলদৈ মহকুমা প্ৰাথমিক শিক্ষক সন্মিলনৰ অধিৱেশনৰ সামৰণি :পৱন কুমাৰ ঝা পুনৰ সভাপতি আৰু বিজয় ডেকা প্ৰধান সম্পাদক নিৰ্বাচিত
মঙ্গলদৈ মহকুমা প্ৰাথমিক শিক্ষক সন্মিলনৰ অধিৱেশনৰ সামৰণি :পৱন কুমাৰ ঝা পুনৰ সভাপতি আৰু বিজয় ডেকা...
WhatsApp Trick: फोटो-वीडियो हो या वॉइस नोट जरूरी लगे तो तुंरत करें पिन, बेहद आसान है तरीका
वॉट्सऐप पर कई बार काम के मैसेज फोटो-वीडियो और वॉइस नोट आते हैं। हालांकि समय के साथ ये जरूरी मैसेज...
પીપાવાવ પોર્ટ રીલાયન્સ નેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગ માંથી કેબલ ચોરી કરનાર ઈસમોને ચોરી કરેલ મુદામાલ સાથે ૩ ને ઝડપી પાડ્યા
પીપાવાવ પોર્ટ રીલાયન્સ નેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગ માંથી કેબલ ચોરી કરનાર ઈસમોને...