શ્રી અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનર ને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાં આપેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ અત્રેનાં અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય , તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ . જે અનુસંધાને શ્રી એસ.એમ.સોની ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , જીરા ગામે ચોરા પાસે , રહેણાંક મકાન ભાડેથી રાખી ગેરકાયદેસર દવાખાનુ / કલીનિક ચલાવતા હોય , જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી , જુના સાવર તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ , દવાની બોટલો , ઇજેકશન તથા સિરપની બોટલો - ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપીઓ શૈલેષભાઇ ધનજીભાઇ બોરીસાગર , ઉ.વ .૪૧ , ધંધો - ડોકટર રહે , સાવરકુંડલા , મહુવા રોડ , પંચવટી સોસાયટી , તા.સાવરકુંડલા , જી.અમરેલી કબ્જે કરેલ મુદ્દામાલ મજકુર પકડાયેલ ઈસમ શૈલેષભાઇ ધનજીભાઇ બોરીસાગર , ઉ.વ .૪૧ , ધંધો - ડોકટર રહે.સાવરકુંડલા , મહુવા રોડ , પંચવટી સોસાયટી , તા.સાવરકુંડલા , જી.અમરેલીવાળા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ -૧૪ કુલ કિ.રૂ. ૩,૭૯૮ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે . અને મજકુર ઈસમ વિરૂધ્ધ ગુનો રજી . કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ.સોની ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી. તથા એસ.ઓ જી.ટીમ દ્વારા એક બોગસ ડોક્ટરને એલોપેથીક દવાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી મેડીકલ પ્રેકટીશનર ને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ અત્રેના અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય , તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાનાસારવાર આપી માનવ જીંદગી માથે ચેડા કરનાર વિરૂધ્ધ કાચદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ . જે અનુસંધાને શ્રી એસ.એમ.સોની ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , જીરા ગામે ચોરા પાસે , રહેણાંક મકાન ભાડેથી રાખી ગેરકાયદેસર દવાખાનુ / કલીનિક ચલાવતા હોય , જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી , જુના સાવર તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ , દવાની બોટલો , ઇન્જેકશન તથા સિરપની બોટલો - ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપીઓ ઝ શૈલેષભાઇ ધનજીભાઇ બોરીસાગર , ઉ , વ , ૪૧ , ધંધો - ડોકટર રહે.સાવરકુંડલા , મહુવા રોડ , પંચવટી સોસાયટી , તા.સાવરકુંડલા , જી.અમરેલી કબ્જે કરેલ મુદ્દામાલ - મજકુર પકડાયેલ ઈસમ શૈલેષભાઇ ધનજીભાઇ બોરીસાગર , ઉ.વ .૪ , ધંધો - ડોકટર રહે સાવરકુંડલા , મહુવા રોડ , પંચવટી સોસાયટી , તા.સાવરકુંડલા , જી.અમરેલીવાળા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ -૧૪ કુલ કિ.રૂ .૩,૭૯૮ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે . અને મજકુર ઈસમ વિરૂધ્ધ ગુનો રજી . કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે , આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સૂચનાં તથા માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ.સોની ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક બોગસ ડોક્ટરને એલોપેથીક દવાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.