કડી : તાલુકાના નાનીકડી વિસ્તારમાં આવેલી અનમોલ વિલા સોસાયટીમાં દિવસ દરમિયાન રહેણાંક ઘરની અંદર અચાનક જ કોબરા સાપ ઘૂસી આવ્યો હતો. જ્યાં ઘરની અંદર રહેલ મહિલા વાસણ ધોઈ રહી હતી અને પાછળની સાઇડ કોબ્રા સાપને દેખતાં મહિલા ડઘાઈ ગઈ હતી અને થોડીક વાર માટે તો અફડાતફડી મચી જવા પામી હતી. જ્યાં ઘરમાં રહેલ રહીશો દ્વારા કડીના લાયન્સ ક્લબ ઓફ કડીના પ્રેસિડન્ટ અને જીવદયાપ્રેમી કેતન બારોટનો સંપર્ક કર્યો હતો. જ્યાં કેતન બારોટ ઘટના સ્થળે દોડી આવીને ભારે જહેમત બાદ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરીને કડીના જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો. જ્યાં કોબ્રા સાપનું રેસ્ક્યૂ કર્યા બાદ સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાર્કિંગમાં રહેલી ઇ-રીક્ષાઓમાં આગ
પાર્કિંગમાં રહેલી ઇ-રીક્ષાઓમાં આગ
राजस्थान बीजेपी में बड़े बदलाव की आहट,लेकिन वसुंधरा का नाम अभी भी कही नहीं
राजस्थान में लोकसभा चुनाव में बीजेपी की 11 सीटों पर हार के बाद प्रदेश के बड़े नेताओं की दिल्ली...
થરા હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારીથી ગાબડાં રાજ...!
થરા હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારીથી ગાબડાં રાજ...!
खुद को इंसानों से बेहतर समझने लगा है AI, तभी कर रहा ये बड़ी गलतियां
आर्टिफिशियल इंटेलिजेंस (एआई) मॉडल लगातार विकसित और एडवांस होते जा रहे हैं। स्पेन स्थित वैलेंसियन...
PM Modi's 'who gets credit' jibe at Congress in Assam
Prime Minister Narendra Modi is in Assam Friday, where he will lay the foundation stone and...