કુંભારિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા વિવિધ એરિયામાં થતી બાંધકામની પરવાનગીની સત્તા ગ્રામ પંચાયતને આપવામાં આવે તેવી ગ્રામ પંચાયતના સરપંચે રાજ્ય સરકારના મંત્રીને રજૂઆત કરી છે જો સમગ્ર બાબતની વિગતવાર વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજી અને અંબાજીના વિકાસ માટે વિકાસ સત્તા મંડળની રચના કરાય છે આ વિકાસ સત્તા મંડળમાં અંબાજી નજીક કુંભારિયાના અનેક વિસ્તારોનો પણ સમાવેશ કરાયો છે જ્યારે કુંભારીયા નાવજ વિસ્તારનો સમાવેશ કરાયો છે તે વિસ્તારમાં થતા બાંધકામની પરવાનગીની સત્તા માટેની મંજૂરી ગ્રામ પંચાયતને અપાય તેવી કુંભારીયા ગ્રામ પંચાયતના સરપંચે રાજ્ય સરકારના માર્ગે અને મકાન વિભાગના મંત્રી જગદીશભાઈ પંચાલની પત્ર લખી રજૂઆત કરી હતી આ સમય દરમિયાન કુંભારિયા ગ્રામ પંચાયતના સરપંચ સાથે અનેક આગેવાનો અને પાંચસા ગ્રામ પંચાયતના સરપંચ હાજર રહ્યા હતા અને રાજ્ય સરકારના મંત્રીને પત્ર લખી બાંધકામ માટેની પરવાનગીની સત્તા ગ્રામ પંચાયતની અપાય તેઓ હુકમ કરવા માટે પત્ર લખી રજૂઆત કરી હતી..

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી