October 12, 2022 વડોદરા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સયાજી ગૃહ ખાતે શહેર પ્રમુખ ડો. વિજય ભાઈ શાહ મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષા ડો.દિપીકાબેન સરડવા તેમજ સીમાબેન અને અન્ય મહિલા પાંખની વિશેષ ઉપસ્થિતિમાં યુવતી સંમેલન યોજાયુંં હતું જેેેમાં સરકારના સેવાકીય કામો અને મહિલાલક્ષી યોજનાઓની માહિતી તેમજ હેલો કમલ શક્તિ વિશે યુવતીઓને માહિતી આપી.