વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં આવેલ કાગડા ની ચાલી મા આંકડા ઉપર જુગાર રમતા ઈસમો કર PCB એ પકડી પાડયા

 વડોદરા શહેર પીસીબીની ટીમને બાતમી હકીકત મળી હતી કે ડબલ રોડ વિસ્તારમાં આવેલા કાગડાની ચાલીમાં કેટલાક ઇસમો આંકડા લખાવી પૈસાવડે હારજીતનો જુગાર રમી રહ્યા છે બાતમી મળતા ની સાથે એસીબીની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડ કરવામાં આવતા સ્થળ પરથી જુગાર રમતા ઈસમને ઝડપી પાડી તેમની પાસે રહેલો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી