સુરેન્દ્રનગર જોરાવનગર વઢવાણ રતનપર વિસ્તારના બ્રહ્મ સમાજના 4,000 થી વધુ લોકો શરદપૂર્ણિમાની ઉજવણી માં જોડાયા હતા.સમાજ ક્ષેત્રે યોગદાન અને ફાળો આપનાર તથા હર હંમેશ મદદરૂપ થનાર આગેવાનોનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું.બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ટાઉનહોલ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉજવણી પણ કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવનગર વઢવાણ અને રતનપર વિસ્તારના 4,000 થી વધુ લોકો શરદપૂર્ણિમાની ઉજવણીમાં ટાઉનહોલ ખાતે જોડાયા હતા. રાસ ગરબા અને સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાના વીરેન્દ્ર ભાઈ આચાર્ય પ્રમુખ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.સુરેન્દ્રનગર બ્રાહ્મણ સમાજના આગેવાન સુનિલભાઈ ભટ્ટ તથા અન્ય સમાજના આગેવાનો પણ શરદપૂર્ણિમાની ઉજવણીમાં જોડાઈ અને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી ડો.યગ્નેશ દવે સહિતના આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો શરદપૂર્ણિમાની ઉજવણી કરવા માટે ટાઉનહોલ ખાતે આવ્યા હતા. અને ભવ્ય રીતે ટાઉનહોલ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે તેવા સંજોગોમાં માતાજીની આરતી તથા દાંડિયારાસ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ટાઉનહોલ ખાતે વઢવાણ સુરેન્દ્રનગર રતનપર જોરાવનગર અને શહેરી વિસ્તારના બ્રાહ્મણ સમાજના લોકો પણ કાર્યક્રમમાં જોડાઈ અને શરદપૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે ત્યારે દાંડિયારાસ તથા અન્ય કાર્યક્રમોનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত গ্ৰেডাৰৰ চেপাত গুৰুতৰভাৱে আহত এজন
সোণাৰিত গ্ৰেডাৰৰ চেপাত গুৰুতৰভাৱে আহত এজন
সোণাৰিৰ মিৰিপথাৰত সংঘটিত হয় এই অঘটন।নিৰ্মিয়মান...
VLCC ने विकास गुप्ता को नियुक्त किया नया सीईओ, Nykaa में संभाल चुके हैं जिम्मेदारी
नई दिल्ली, बिजनेस डेस्क। ब्यूटी और स्कीनकेयर ब्रांड वीएलसीसी ने मंगलवार को विकास गुप्ता को...
અમરેલી જીલ્લા સંધી વિકાસ ટ્રસ્ટ દ્રારા ડબ્બાઓનુ વિતરણ હાથ ધરાયુ
અમરેલી જીલ્લા સંધી વિકાસ ટ્રસ્ટ દ્રારા ડબ્બાઓનુ વિતરણ હાથ ધરાયુ
भाजपा के राज्यसभा प्रत्याशी रवनीत सिंह बिट्टू ने भाजपा के शीर्ष नेतृत्व के साथ प्रदेश पदाधिकारियों का जताया आभार
भाजपा से राज्यसभा प्रत्याशी रवनीत सिंह बिट्टू ने भाजपा के शीर्ष नेतृत्व के साथ प्रदेश...
ठाकरेंच्या नंतर आता पवार टार्गेट? Eknath Shinde target Rohit Pawar | Shivsena vs NCP
ठाकरेंच्या नंतर आता पवार टार्गेट? Eknath Shinde target Rohit Pawar | Shivsena vs NCP