વઢવાણ લાડકીબાઇ શાળા ના શિક્ષક નિવૃત થતા ભવ્ય વિદાય સભારંભ યોજાયો હતો જેમાં વિદાય લેતા શિક્ષક તેજાભાઈ મકવાણા એ શાળા ને રૂપિયા 21000 દાન આપ્યું હતું આ તકે સંદીપભાઈ ખેર અસવાર દશરથસિંહ અશોકસિંહ ચાચુ જયશ્રી બેન મધુબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા જયારે તેજાભાઈ મકવાણા ને સ્ટાફ તરફ થી ઘરઘનટી અને પ્રમાણપત્ર આપી ને ભાવભરી વિદાય અપાયી હતી આ તકે, બાળકો ને ભોજન પણ તેજા ભાઈ આપ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભાવેશભાઈ ત્રિવેદી પૂર્વીબેન જોશી નિલેશભાઈ પરમાર ઝાલા ભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तलवास गुरुकुल अग्निकांड प्रकरण में विधायक प्रेमी ने मुख्यमंत्री से की उच्च स्तरीय जांच की मांग
तलवास गुरुकुल अग्निकांड प्रकरण में विधायक प्रेमी ने मुख्यमंत्री से की उच्च स्तरीय जांच की मांग...
पुणे में दो हत्याओं की वारदात एक वारदात में पुलिस ने किया 17 आरोपियों को गिरफ्तार
पुणे में दो हत्याओं की वारदात एक वारदात में पुलिस ने किया 17 आरोपियों को गिरफ्तार
Lok Sabha Elections: कन्नौज सीट से चुनाव लड़ सकते हैं Akhilesh Yadav, तेज प्रताप का कट सकता है टिकट
Lok Sabha Elections: कन्नौज सीट से चुनाव लड़ सकते हैं Akhilesh Yadav, तेज प्रताप का कट सकता है टिकट
अवैध वृक्षतोड थांबवा अन्यथा रस्त्यावर उतरू; टायगर ग्रुप जिल्हाध्यक्ष अविनाश जाधव@india report
अवैध वृक्षतोड थांबवा अन्यथा रस्त्यावर उतरू; टायगर ग्रुप जिल्हाध्यक्ष अविनाश जाधव@india report
આતંકીઓને મોટો ફટકો, CIAએ ડ્રોન હુમલામાં અલ કાયદાના નેતા અલ-ઝવાહિરીનુ મોત
યુનાઇટેડ સ્ટેટ્સે મંગળવારે અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીની હત્યા...