ગંગા સાગર મેળો,2024

પશ્ચિમ બંગાળના સાગરદ્વીપમાં 'ગંગા સાગર મેળો' યોજાયો હતો. કુંભ મેળા પછીનો ભારતનો બીજો સૌથી મોટો મેળો માનવામાં આવે છે. આ મેળો દર વર્ષે 14 કે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.