વઢવાણ લાડકીબાઇ શાળા ના શિક્ષક નિવૃત થતા ભવ્ય વિદાય સભારંભ યોજાયો હતો જેમાં વિદાય લેતા શિક્ષક તેજાભાઈ મકવાણા એ શાળા ને રૂપિયા 21000 દાન આપ્યું હતું આ તકે સંદીપભાઈ ખેર અસવાર દશરથસિંહ અશોકસિંહ ચાચુ જયશ્રી બેન મધુબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા જયારે તેજાભાઈ મકવાણા ને સ્ટાફ તરફ થી ઘરઘનટી અને પ્રમાણપત્ર આપી ને ભાવભરી વિદાય અપાયી હતી આ તકે, બાળકો ને ભોજન પણ તેજા ભાઈ આપ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભાવેશભાઈ ત્રિવેદી પૂર્વીબેન જોશી નિલેશભાઈ પરમાર ઝાલા ભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી