સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારનું નામ જાહેર થતાં પશ્ચિમ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ફરી વખત ધારાસભ્યના ઉમેદવાર તરીકે પુરણેશ મોદીનું નામ જાહેર છતાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓ એ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી 167 સુરત પશ્ચિમ વિધાનસભાના લોકપ્રિય અને 24 કલાક કાર્યરત જન સેવાના ભરેલા લોક નાયક શ્રી પુરણેશ મોદી સાહેબને ઉમેદવાર બનવા બદલ લાખ લાખ અભિનંદન
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Iran Israel War News: ईरान ने इजरायल को दी धमकी, कहा- हमला करने पर देंगे कड़ा जवाब | Ground Report
Iran Israel War News: ईरान ने इजरायल को दी धमकी, कहा- हमला करने पर देंगे कड़ा जवाब | Ground Report
રેલીંગની લગોલગ ધસમસતા પુરનો નઝારો - આવરે વરસાદ આવ.... દે દનાદન મેધરાજાની પધરામણી
રેલીંગની લગોલગ ધસમસતા પુરનો નઝારો - આવરે વરસાદ આવ.... દે દનાદન મેધરાજાની પધરામણી
মূখ্যমন্ত্ৰীৰ পৰিয়ালৰ স্কুল সন্দৰ্ভত তীব্ৰ প্ৰতিক্ৰিয়া দেবব্ৰত শইকীয়াৰ
মুখ্যমন্ত্ৰীয়ে কিয় পৃষ্ঠপোষকতা কৰিছে ব্যক্তিগতখণ্ডৰ বিদ্যালয়ক। স্কুলখনে কাৰ স্বাৰ্থ পূৰণ...