રાજકોટ શહેર ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે પુરુષોની ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે હોકીની મેચ રમાઈ હતી