આજરોજ આમ આદમી પાર્ટી દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી દ્વારા રાત્રે 9:00 વાગે રામવાસ (પાલડી) ગામ ખાતે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં રામવાસ પાલડી ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ભેમાભાઈ ચૌધરીને જંગી બહુમતીથી વિજયી બનાવવાની ખાત્રી આપી હતી.