સુરત શહેર જિલ્લા માં પાછોટરા વરસાદ બાદ ખેતીના ઉભા પાકને નુકશાન ભીતિ સેવાઇ રહી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુરત જિલ્લામાં પાછોટરા વરસાદ બાદ ખેતીના ઉભા પાકને નુકશાન ભીતિ સેવાઇ રહી છે ખાસ કરીને ઓલપાડ, માંડવી માં ડાંગર માં મુખ્યત્વે ડાંગરના પાક લેવાઈ છે. હાલમાં ડાંગર ના પાકની તૈયાર થતા ખેડૂતો દ્વારા કાપણી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે બે દિવસથી પડી રહેલા વરસાદથી ખેડૂતોના મોઠે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. કામરેજ, ઓલપાડ, માંડવી સહિતના વિસ્તારોમાં ડાંગરના પાકમાં નુકશાન ભારે નુકશાન થયું છે. જ્યારે કેટલાક ગામોમાં ઉભું ડાંગર વરસાસથી જમીનદોસ્ત થઈ ગયું છે. ખેડૂતો સરકાર પાસે તંત્ર દ્વારા સર્વે કરી નુકશાનીનુ વળતર માટે ખેડુતોની માંગ કરી રહ્યાં છે ડાંગર સાથે શાકભાજી પાકોને નુકશાન ભીતિ હાલતો સેવાઇ રહી છે.